પ્રતિ શ્રી - મારો સામાન્ય પગાર ૮૩૨૫ છે. દર મહિને પી. એફ ૯૯૯ /- કપાય છે . પરંતુ ઍપ્રિલ-૨૦૧૯ નો પી.એફ ૧૮૦૦ /- કપાયા છે. તો તેમણે કયા નિયમ ના આધારે વધારે પી.એફ કાપ્યો છે ?
શું સુપ્રિમ કૉર્ટ નો નવો નિયમ આવ્યો છે? જો હા તો એ નિયમ વિશે મહિતી આપશો જી.
From India, Ahmedabad
શું સુપ્રિમ કૉર્ટ નો નવો નિયમ આવ્યો છે? જો હા તો એ નિયમ વિશે મહિતી આપશો જી.
From India, Ahmedabad
Community Support and Knowledge-base on business, career and organisational prospects and issues - Register and Log In to CiteHR and post your query, download formats and be part of a fostered community of professionals.